GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે ? સાયબર જંગાલિયાત ડેનિયલ ઓફ સર્વિસ સ્નિફિંગ દુષિત કોડ સાયબર જંગાલિયાત ડેનિયલ ઓફ સર્વિસ સ્નિફિંગ દુષિત કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 2004 2003 2002 2001 2004 2003 2002 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ ? દીવ સેલવાસ દાદરા પણજી દીવ સેલવાસ દાદરા પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ ગુણવંત આચાર્ય રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 6 લીટર 4 લીટર 3 લીટર 5 લીટર 6 લીટર 4 લીટર 3 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP