GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?

શાંતનુ
સિધ્ધરાજ
ભીમદેવ
દેવદ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?

કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.
તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

ભગવાન પરશુરામ
મુની દુર્વાસા
સિધ્ધરાજ જયસિંહ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્યને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે ?

દરેક 20 વર્ષ બાદ
રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ
સંસદના બંને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP