કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ?

ભરૂચ
અમદાવાદ
મોરબી
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ક્યા દેશમાં નવું ભારતીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી ?

લિથુઆનિયા
સીરિયા
ઈરાન
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ?

અમિત શાહ
અશ્વિની વૈષ્ણવ
ડૉ.મનસુખ માંડવિયા
અનુરાગ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP