કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ભગવાન શ્રી રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરાયો ? અમરાવતી હૈદરાબાદ કુર્નુલ ગુંટુર અમરાવતી હૈદરાબાદ કુર્નુલ ગુંટુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? લખનઉ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ લખનઉ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? UAE સિંગાપુર નોર્વે જાપાન UAE સિંગાપુર નોર્વે જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કેન્યા ઈજિપ્ત કોંગો પેરુ કેન્યા ઈજિપ્ત કોંગો પેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP