સમય અને અંતર (Time and Distance)
બે સ્કુટર સમાન અંતર 60 કિ.મી./કલાક અને 54 કિ.મી./કલાકની ઝડપે કાપે છે. તેમને લાગતા સમયનો તફાવત 20 મિનિટ છે. તો અંતર શોધો.
ધારો કે અંતર x કિ.મી. છે. x/54 - x/60 = 20/60 (10x-9x)/540 = 1/3 x= 540/3 x= 180 કિ.મી.
સમય અને અંતર (Time and Distance)
એક હોડીની શાંત પાણીમાં ઝડપ 3 કિ.મી./કલાક છે. જો હોડીની નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં ઝડપ 2 કિ.મી. /કલાક હોય, તો નદીના પ્રવાહનો દર શોધો.