GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?

જમીન મહેસૂલ ધારો - 1873
જમીન મહેસૂલ ધારો - 1879
જમીન મહેસૂલ ધારો - 1883
જમીન મહેસૂલ ધારો - 1891

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

જળ સંવર્ધન આયોગ
પર્યાવરણ આયોગ
નીતિ આયોગ
કૃષિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
યોગ્ય જોડકા જોડો.
a) ગ્રામ પંચાયતોની રચના
b) રાજ્યના એડવોકેટ જનરલ
c) વિધાનસભાઓની રચના
d) નાણાં કમિશન
1. આર્ટીકલ - 170
2. આર્ટીકલ - 280
3. આર્ટીકલ - 40
4. આર્ટીકલ -165

a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2
a-3, b-4, c-2, d-1
a-4, b-3, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP