GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 214 આર્ટીકલ - 199 આર્ટીકલ - 210 આર્ટીકલ - 198 આર્ટીકલ - 214 આર્ટીકલ - 199 આર્ટીકલ - 210 આર્ટીકલ - 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ? 14-11-1950 31-10-1950 02-10-1950 28-01-1950 14-11-1950 31-10-1950 02-10-1950 28-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:I, who ___ your friend, will guard your interests. are am has was are am has was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત વિષ્ણુગુપ્ત કુમારગુપ્ત પુષ્પગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ખોટી જોડણી શોધો. કુત્સિત પૌર્વાપર્ય નૈમિતિક બિભીષિકા કુત્સિત પૌર્વાપર્ય નૈમિતિક બિભીષિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે પ્રવાહી 'X' અને 'Y' ના ઉત્કલનબિંદુમાં 40 K નો તફાવત છે, તો તેમના ઉત્કલનબિંદુમાં કેટલા ફૅરનહિટનો તફાવત હશે ? 104° F 345° F 72° F 40° F 104° F 345° F 72° F 40° F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP