GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?

હમીરગઢ, સોનગઢ
હમીરગઢ, જુનાગઢ
જુનાગઢ, પાવાગઢ
સોનગઢ, પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પૉકેટ વીટો
સેન્ટર વીટો
સ્પેન્સર વીટો
પ્રેસીડેન્શિયલ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 17
આર્ટીકલ - 22
આર્ટીકલ - 19
આર્ટીકલ - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ - 47
આર્ટીકલ - 49
આર્ટીકલ - 44
આર્ટીકલ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP