GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. કે. એસ. પનીકર રામક્રીશ્નન વિક્રમ નાથ અનંત દવે આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન વિક્રમ નાથ અનંત દવે આર. સુભાષ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? સૅમ્યોર પર્પેટ રિચાર્ડ સ્ટોલમૅન ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ સૅમ્યોર પર્પેટ રિચાર્ડ સ્ટોલમૅન ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 આર્ટિકલ - 61 આર્ટિકલ - 64 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 આર્ટિકલ - 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ? 1988 1990 1989 1993 1988 1990 1989 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ? આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 76 આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 70 આર્ટીકલ - 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રીય કેબિનેટ રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રીય કેબિનેટ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP