GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

જામ રણજિતસિંહ
વાઘજી ઠાકોર
જામ રાવળ
મહારાજા ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કમ્પ્યૂટરમાં જોવા મળતાં Arial, Verdana, Helvetica વગેરે ફોન્ટનો કયો પ્રકાર દર્શાવે છે ?

સ્ક્રિપ્ટ સેરિફ (Script Serif)
ટાઈપફેસ (Typeface)
સેરિફ (Serif)
સાન્સ સેરિફ (Sans Serif)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
મોહનદાસ ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?

દેવદ્રત
ભીમદેવ
સિધ્ધરાજ
શાંતનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP