GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? વ્યતિરેક આંતરપ્રાસ રૂપક અનન્વય વ્યતિરેક આંતરપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.હરવર બેધ્યાન હરહંમેશ ચંચળ લક્ષ બેધ્યાન હરહંમેશ ચંચળ લક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? સેન્ટર વીટો પૉકેટ વીટો પ્રેસીડેન્શિયલ વીટો સ્પેન્સર વીટો સેન્ટર વીટો પૉકેટ વીટો પ્રેસીડેન્શિયલ વીટો સ્પેન્સર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હાઈપ્લેટોનીક હાઈપરટોનીક ઓઈસોટોનીક ઉપરોક્ત પૈકી એક પણ નહીં હાઈપ્લેટોનીક હાઈપરટોનીક ઓઈસોટોનીક ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ સોનગઢ, પાવાગઢ જુનાગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ હમીરગઢ, સોનગઢ સોનગઢ, પાવાગઢ જુનાગઢ, પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:There is no Hindu ___ knows the story of the Ramayana. which that but who which that but who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP