કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? વેનેઝુએલા ઈરાન અમેરિકા કુવૈત વેનેઝુએલા ઈરાન અમેરિકા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021ના BRICS નાણાકીય સહયોગ આયોગની યજમાની કયા દેશે કરી ? ચીન બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ભારત ચીન બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? નેપાળ જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા નેપાળ જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રોજગારી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, ઔષધી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, રોજગારી ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? વડનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP