GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ?

કણબી ભરત
બખિયા ભરત
કાઠી ભરત
મહાજન ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઓસ્કાર 2021 માટેની ભારતની સત્તાવાર પ્રવેશ - ઓફીશિયલ એન્ટ્રી - તરીકે નીચેના પૈકી કઈ ભારતીય ફિલ્મને પસંદ કરવામાં આવી છે ?

દંદુપલ્યમ્
મારા
જલીકટ્ટુ
થુંગા કંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP