GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ? ચંપાકલી કોલર નૂપુર ચંદ્રકટિકા ચંપાકલી કોલર નૂપુર ચંદ્રકટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે. ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહારાજા રણજીતસિંહની રાજધાની ___ હતી. પેશાવર અમૃતસર લાહોર અંબાલા પેશાવર અમૃતસર લાહોર અંબાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો ? રણમલજી સતાજી જામ રાવલજી જામ વિભાજી રણમલજી સતાજી જામ રાવલજી જામ વિભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) (4⁰ + 4-1) × 2² ની કિંમત કેટલી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 5 -4 17/4 આપેલ પૈકી એક પણ નહીં 5 -4 17/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક ગોળાનું ઘનફળ 904.32 ઘન સે.મી. હોય તો તેનો વ્યાસ કેટલો હશે ? (π = 3.14 લો) 15.6 સે.મી. 12 સે.મી. 21.3 સે.મી. 6 સે.મી. 15.6 સે.મી. 12 સે.મી. 21.3 સે.મી. 6 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP