GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. 2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. 3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઈન્ડિયા INX બાબતે નીચેના પૈકી કયા સાચાં છે ? i. ઈન્ડિયા INX ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે. ii. તે દિવસના 22 કલાક કાર્ય કરશે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કાર્ય કરશે એટલે કે જ્યારે જાપાન એક્સચેન્જ શરૂ થાય ત્યારથી શરૂ કરીને જ્યારે યુ.એસ. બજાર પૂરું થાય ત્યારે બંધ થશે. iii. ઈન્ડિયા INX એ ખાનગી જૂથના લોકોની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.