GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ?

જોરીયા ભગત ચળવળ
એકી ચળવળ
દેવી ચળવળ
ભગત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધીકાર નથી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
સરકારના કાર્ય વ્યવહાર (transaction of business) માટેના નિયમો
કોઈ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
યુરોપીય યુનિયનનો પાયો ___ પર હસ્તાક્ષરથી શરૂ થયો.

આપેલ પૈકી એક પણ નહીં
પેરીસની સંધિ (Treaty of Paris)
રોમની સંધિ (Treaty of Rome)
માસ્ટ્રીકટ સંધિ (Treaty of Masstricht)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે ? (π = 22/7)

8.8 સે.મી.
4 સે.મી.
આપેલ પૈકી એક પણ નહીં
7.2 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP