GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય સંસદીય પ્રણાલીમાં વિવિધ પ્રકારના વિધેયકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
નાણાં વિધેયક (Money Bill)માં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહિ જ્યારે વિત્તીય વિધેયકો (Finance Bills)ના મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે.
નાણાં વિધેયક (Money Bill) અને વિત્તીય વિધેયકો (Financial bills)ના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ (Certificate) જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

રાધાગુપ્ત
ઉપગુપ્ત
વિષ્ણુગુપ્ત
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ ___ ની ઉપર હોવો જોઈએ.

કર્કવૃત
વિષુવવૃત્ત
ઉત્તર અને દક્ષિણ ધ્રુવ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ?

નિયંત્રણ અને લાઈસન્સનો પ્રભાવ હતો.
વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.
જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું.
ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના આકસ્મિક ફંડની બાબતમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા રૂપિયા 5,000 કરોડ છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યેથી તેટલી રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP