ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
શક્તિ - ફ્રાંસ
વિનબેક્સ - કઝાખસ્તાન
એકુવેરિન - માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

દિલ્હી
આગ્રા
અલ્હાબાદ
ફતેહપુર સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ
2) વોરન હેસ્ટીંગ
3) વિલિયમ બેન્ટિગ
4) ચાર્લ્સ મેટકાલફે
A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક
C) પ્રથમ ગવર્નર જનરલ
D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા

1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-D, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે.

કોમી દરખાસ્ત
આધુનિક દરખાસ્ત
ઓગસ્ટ દરખાસ્ત
જાહેર દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ?

બાબા આમ્ટે
મહાત્મા ગાંધી
જમનાદાસ બજાજ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ભારતના ભાગલા
ઈન્ડિયન નેશનલ આર્મી
મોગલ બાંધકામની ભવ્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP