કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈઝરાયેલ રશિયા ન્યુઝીલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ઈઝરાયેલ રશિયા ન્યુઝીલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? અલકનંદા યમુના બિયાસ ઋષિગંગા અલકનંદા યમુના બિયાસ ઋષિગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? FICCI KVIC TRIFED CAIT FICCI KVIC TRIFED CAIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ? ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ મંત્રી ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? ICICI એક્સિસ બેન્ક SBI HDFC ICICI એક્સિસ બેન્ક SBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP