Talati Practice MCQ Part - 2
પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
રમત
વિજ્ઞાન
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વધુ + ઉર્જા = વધુર્જા
ન + ઈતિ = નેવત
કુપ + ઉષણ
સૂ+ ઊક્તિ = સુક્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ચંદ્રવદન મહેતા
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP