કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ? મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં KVICએ ક્યા રાજયમાં 'તુસર રેશમ ધાગા ઉત્પાદન કેન્દ્ર'ની સ્થાપના કરી છે ? ઓડિશા કર્ણાટક આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? ફ્રાંસ જાપાન ઈઝરાયેલ સ્પેન ફ્રાંસ જાપાન ઈઝરાયેલ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુનીત શર્મા સુભાષચંદ્ર ખુંટિયા સંદીપ અગ્રવાલ સરદાર ઈકબાલસિંહ સુનીત શર્મા સુભાષચંદ્ર ખુંટિયા સંદીપ અગ્રવાલ સરદાર ઈકબાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ભારત ભારતીય સ્ટાર્ટઅપ અને ઉદ્યમીઓ માટે 'પ્લેનેટેરિયમ ઈનોવેશન ચેલેન્જ' લૉન્ચ કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP