કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે શિયાન-11 ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું ? રશિયા ફિલીપાઈન્સ જાપાન ચીન રશિયા ફિલીપાઈન્સ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત સાઉદી અરેબિયા ઈજિપ્ત ચીન ભારત સાઉદી અરેબિયા ઈજિપ્ત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? પટણા શ્રીનગર લેહ વિશાખાપટ્ટનમ પટણા શ્રીનગર લેહ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? મલયાલમ કન્નડ તમિલ હિન્દી મલયાલમ કન્નડ તમિલ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં આયોજિત થનારી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કયો દેશ કરશે ? ફ્રાંસ ઈંગ્લેન્ડ ભારત જાપાન ફ્રાંસ ઈંગ્લેન્ડ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP