સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.)

15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે.
12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે.
13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે.
4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ?

69
79
81
59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP