કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સંભવિત લિથિયમ ભંડારનું આકલન કરવા માટે ભારતે ક્યા દેશમાં ટીમ મોકલી છે ?

પોર્ટુગલ
વેનેઝુએલા
આર્જેન્ટિના
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ?

ટાટા ગ્રૂપ
અદાણી ગ્રુપ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી
લાર્સન એન્ડ ટુબ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ?

મેઘાલય
ઓડિશા
સિક્કિમ
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વર્લ્ડ એન્ટિમાઈક્રોબાયલ અવેરનેસ વીક (WAAW) ક્યારે મનાવાય છે ?

19થી 25 નવેમ્બર
17થી 23 નવેમ્બર
16થી 22 નવેમ્બર
18થી 24 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP