કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 11મી ભારત-મોંગોલિયા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? ઈન્દોર નવી દિલ્હી જોધપુર જયપુર ઈન્દોર નવી દિલ્હી જોધપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા ? 76 91 98 106 76 91 98 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ તમામ મહિપત કવિ ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ આપેલ તમામ મહિપત કવિ ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ? ઈઝરાયેલ સ્વીડન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ સ્વીડન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ચેન્નાઈ પુણે નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હેમંત ચૌહાણનો જન્મ ક્યા જિલ્લામાં થયો હતો ? રાજકોટ ભાવનગર અમદાવાદ જામનગર રાજકોટ ભાવનગર અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP