કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? મદ્રાસ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મદ્રાસ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? હરિદ્વાર પુણે ભોપાલ જયપુર હરિદ્વાર પુણે ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત વિજ્ઞાન-20 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? રાયપુર ગંગટોક અગરતલા રાંચી રાયપુર ગંગટોક અગરતલા રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT પટના IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IIT પટના IIT મુંબઈ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ? ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP