Talati Practice MCQ Part - 2
એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?

62
61
60
59

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

30 મીટર
28 મીટર
34 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચંબલ નદીનું ઉદ્ગમસ્થાન કયું છે ?

વ્યાસ, હિમાંચલ
શેષનાગ, કશમીર
મિલામ, ઉતરાખંડ
મઉ, મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રમણલાલ દેસાઈ
ઝીણાભાઈ દેસાઈ
કાકા કાલેલકર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

રસ્તામાં મને કિશોર મળી ગયો.
કિશોર મને રસ્તામાં મળી ગયો
મને રસ્તામાં કિશોર મળી ગયો
મળી ગયો મને રસ્તામાં કિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
105મી. અને 90મી. લાંબી બે રેલગાડી સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં ક્રમશઃ 45 km/hr અને 72 km/hrની ગતિથી ચાલે છે. તેને એક બીજાને પસાર કરતા કેટલો સમય લાગે ?

6 સેકન્ડ
7 સેકન્ડ
8 સેકન્ડ
5 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP