કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા શહેરમાં 11મા વિશ્વ પેટ્રોકોલ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું ? પૂણે ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી પૂણે ચેન્નાઈ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ? શ્રીલંકા મ્યાનમાર વિયેતનામ ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર વિયેતનામ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં DRDOની કઈ સંસ્થાએ ઈન્ફેન્ટ્રી સ્કૂલ મહોવ સાથે મળીને ભારતની પ્રથમ સ્વદેશી 9mm મશિન પિસ્તોલ અસ્મિ (ASMI) વિકસિત કરી ? આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) આર્માનેન્ટ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ARDE) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ફીઝિયોલોજી એન્ડ એલાઈડ સાયન્સિસ (DIPAS) સેન્ટર ફોર એડવાન્સ્ડ સિસ્ટમ (CAS) ડિફેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી (DIAT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ? 1 થી 7 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ? ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP