ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા
ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ?

જીવી
શારદા
સાવિત્રી
મોંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
રણજિતરામ મહેતા
દામોદર બોટાદકર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP