GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જુની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે ?

હાવરા - મદ્રાસ મેલ
હાવરા - નવી દિલ્હી રાજધાની
હિમાલયન કવીન
હાવરા - કલ્કા મેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બાળ મૃત્યુનો ઘટાડો ___ વડે વસ્તીવધારાના નિયંત્રણને મદદરૂપ થાય છે.

માતાના આરોગ્યના રક્ષણ
મૃત્યુદરની ભરપાઈ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ
જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા
બે જન્મ વચ્ચેનો સમયગાળાના વધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ?

1 કલાક 27 મિનિટ
2 કલાક 57 મિનિટ
2 કલાક 28 મિનિટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વિપ સમુહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે ?
1. કચ્છનો અખાત
2. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ
3. સુંદરવન
4. મનારનો અખાત

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP