કમ્પ્યુટર (Computer)
એન્ટર કીને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે ?

રીટર્ન કી
નંબર કી
ફંક્શન કી
નેવીગેશન કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ગૂગલની સ્થાપના કોણે કરી છે ?

લેરી પેજ, સર્ગેઈ બ્રિન
લેરી પેજ, સર્ગેઈ બ્રિક
લેરી પેન, સર્ગેઈ બ્રિન
લેરી પેક, સર્ગેઈ બ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
PDF શું છે ?

પ્રિવેન્શન ઓફ ડિજીટલ ફાઈલ
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
પ્રોટેક્ટેડ ડોક્યુમેન્ટસ ફાઇલ
પ્રિવેન્ટેડ ડિજીટલ ફોર્મેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Excel માં માહિતી ગુજરાતીમાં લખવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?

ફિલ્ટર
ફોન્ટ
આમાંથી એક પણ નહિ
ફોન્ટ સાઇઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP