કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર માર્ગો પરના બધા જ ધાર્મિક બાંધકામો દૂર કરવા આદેશ આપ્યા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI SBI HDFC Yes ICICI SBI HDFC Yes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ઓડિશા હિમાચલ પ્રદેશ કેરળ ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સંજીવની e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-આરોગ્ય e-સંજીવની e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? મણિકર્ણિકા છિછોરે પંગા ભોંસલે મણિકર્ણિકા છિછોરે પંગા ભોંસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસ (International Day of Happiness) કયા દિવસે મનાવાય છે ? 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 25 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP