સંસ્થા (Organization)
'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ?

ઐતિહાસિક માળખાઓની સુરક્ષા
પર્યાવરણ સંરક્ષણ
માનવ અધિકારોનું જતન
પ્રાણી સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 1998
વર્ષ 1992
વર્ષ 2001
વર્ષ 1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ?

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પ્રોગ્રામ (UNDP)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
વિશ્વ બેંક (World Bank)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP