કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ? ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? ઈઝરાયેલ માલદીવ સ્વીડન બ્રાઝિલ ઈઝરાયેલ માલદીવ સ્વીડન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ? પેમા ખાંડુ તિરથસિંહ રાવત ભૂપેશ બઘેલ ત્રિવેન્દ્રસિંહ રાવત પેમા ખાંડુ તિરથસિંહ રાવત ભૂપેશ બઘેલ ત્રિવેન્દ્રસિંહ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP