કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-આરોગ્ય e-સંજીવની e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-આરોગ્ય e-સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ઉતરાખંડ રાજસ્થાન ઓડિશા ગોવા ઉતરાખંડ રાજસ્થાન ઓડિશા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? તાઈવાન મોરેશિયસ લીબિયા માડાગાસ્કર તાઈવાન મોરેશિયસ લીબિયા માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ? કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બલરામ ભાર્ગવ પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ.હર્ષવર્ધન ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ.હર્ષવર્ધન ડૉ. ગુરબચનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? ચીન જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ચીન જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP