ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ?

માઝમ
મેશ્વો
ભાદર
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3
1, 3
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.
પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.
અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP