કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રીતિ સિંહા પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રિયાકુમારી વર્મા પ્રીતિ સિંહા પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રિયાકુમારી વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ? છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 6 3 5 1 6 3 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ? માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP