• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
1(1/2) : 1(1/4) = 1(1/5) : x તો x = ___ ?

2/3
આપેલ પૈકી એક પણ નહીં
3/2
1

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

1(1/2) : 1(1/4) = 1(1/5) : X
3/2 : 5/4 = 6/5 : x
3×4 / 2×5 = 6 / 5×X
X = 6×2×5 / 5×3×4 = 1

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ?

12
2
26
3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

X/4 = 26/4
X = 26

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
નીચેનામાંથી કયું જૂથ પ્રમાણમાં નથી ?

2, 7, 14, 49
3, 21, 5, 35
4, 8, 10, 20
2, 11, 4, 21

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

(A) 2/7 = 14/49
(B) 2/11 ≠ 4/21
(C) 3/21 = 5/35
(D) 4/8 = 10/20

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો.

22 અને 33
20 અને 35
30 અને 25
44 અને 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો.

22 અને 23
25 અને 20
21 અને 24
30 અને 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?

રૂા. 7,200
રૂા. 4,800
રૂા. 4,000
રૂા. 4,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાદું રૂપ અને બીજગણિત કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગુજરાતના જિલ્લા (District of Gujarat) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US