Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

બનાસકાંઠા
જામનગર
સાબરકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ

સમેર
વિક્રાંત
સાવજ
શાર્દૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP