કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લૉન્ચ કર્યું છે? પેટ્રોલિયમ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? માલદીવ બ્રાઝિલ ઈઝરાયેલ સ્વીડન માલદીવ બ્રાઝિલ ઈઝરાયેલ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નેશનલ એમ્પ્લોયબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ (NETAP)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2015 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મિઝોરમ ઓડિશા તમિલનાડુ કર્ણાટક મિઝોરમ ઓડિશા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP