કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 50 લાખ 10 લાખ 25 લાખ 1 કરોડ 50 લાખ 10 લાખ 25 લાખ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન આત્મનિર્ભર રેશન મેરા રેશન e-PDS રેશન ભારત રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? ગાય ઘોડા બિલાડી કૂતરા ગાય ઘોડા બિલાડી કૂતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? ગાંધીનગર પોરબંદર અમદાવાદ સુરત ગાંધીનગર પોરબંદર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ? INS કુલિશ INS સુમેધા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં INS કુલિશ INS સુમેધા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP