કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ?

બંગબંધુ એક્સપ્રેસ
મિતાલી એક્સપ્રેસ
શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ
મોદી એક્સપ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ?

કિરોન પોલાર્ડ
હેનરી નિકોલ્સ
ક્રિસ ગેલ
માર્ટીન ગુપ્ટિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1998
વર્ષ 2000
વર્ષ 1992
વર્ષ 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા વિભાગ / સંસ્થાએ પ્રોજેક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ (પ્રિજમ - PRISM) શરૂ કર્યું છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન
સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ
ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટયૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP