ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ
ગુણવંત આચાર્ય
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

અતિજ્ઞાન
વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ
ચક્રવાકમિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ચુનીલાલ શાહ
શાંતિલાલ શાહ
ભોગીલાલ ગાંધી
સચ્ચિદાનંદ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP