કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં પાક વીમા માટેની વૈકલ્પિક યોજના અમલમાં મુકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ' (BRSR) કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક SEBI નીતિ આયોગ IMF વર્લ્ડ બેંક SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક' 2021ની થીમ શું છે ? Vaccination Vacation Vaccine Works Educate and Immunise Vaccines Bring us Closer Vaccination Vacation Vaccine Works Educate and Immunise Vaccines Bring us Closer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીએ કઈ ફિલ્મ/ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું ? આપેલ તમામ ડૉ.રેખા છૂટાછેડા ખાપરો ઝવેરી આપેલ તમામ ડૉ.રેખા છૂટાછેડા ખાપરો ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP