કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ___ ને જાહેર કરાઈ છે. હેલ્લારો શું થયું ? ગોળકેરી ચાલ જીવી લઈએ હેલ્લારો શું થયું ? ગોળકેરી ચાલ જીવી લઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ઓથાર ભરચક એકાંત સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ઓથાર ભરચક એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? ADB UNDP આપેલ તમામ UNESCAP ADB UNDP આપેલ તમામ UNESCAP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? ઓસ્ટ્રેલિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુશીલચંદ્રા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર અશોક લવાસા સુશીલચંદ્રા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર અશોક લવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક સેમસંગ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP