કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આપેલ બંને
આદિવાસી બાબતોના મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ?

લદાખ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ?

INS સર્વેક્ષક
INS દર્શક
INS મકર
INS સાગરધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP