કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? આસામ ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ? જુડાસ સોલ નોમેડલેન્ડ અનધર રાઉન્ડ જુડાસ સોલ નોમેડલેન્ડ અનધર રાઉન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1975 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1981 વર્ષ 1951 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિયરેક્ટરના સલાહકાર તરીકે કયા ભારતીય IAS અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે ? રાજીવ ટોપનો રાજેન્દ્ર કુમાર પ્રથમ અગ્રવાલ રાજીવકુમાર રાજીવ ટોપનો રાજેન્દ્ર કુમાર પ્રથમ અગ્રવાલ રાજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઓઝોન સ્તર સંરક્ષણ સમુદ્ર સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP