કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અશોક લવાસા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા અશોક લવાસા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? UNDP IMF ADB વર્લ્ડ બેંક UNDP IMF ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? બાંગ્લાદેશ મોરેશિયસ સેશેલ્સ થાઈલેંડ બાંગ્લાદેશ મોરેશિયસ સેશેલ્સ થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP