કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ કયો છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 14 8 12 18 14 8 12 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ઈઝરાયેલ જાપાન સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ જાપાન સ્પેન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ગ્લોબલ વિન્ડ રિપોર્ટ 2021 અનુસાર, વિશ્વએ વર્ષ 2020માં ___ ની નવી પવન ઊર્જાક્ષમતા સ્થાપિત કરી છે. 51 ગીગાવોટ 115 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ 51 ગીગાવોટ 115 ગીગાવોટ 61 ગીગાવોટ 93 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા પર કાપ મૂક્યો છે ? અમેરિકા ફ્રાંસ ચીન રશિયા અમેરિકા ફ્રાંસ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP