કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઓડિશા તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા તેલંગાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1969 વર્ષ 1975 વર્ષ 1951 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા રૂપપુર પરમાણુ ઊર્જા પ્લાન્ટના વિકાસમાં ભારત મદદ કરશે ? શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? માઈક્રોસોફ્ટ ફેસબુક સેમસંગ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક સેમસંગ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'ચારણત્વ - ધ એસન્સ ઓફ બીઇંગ એ નોમાડ'ને બેસ્ટ એથનોગ્રાફિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો તે કઈ ભાષાની ફિલ્મ છે ? તેલુગુ તમિલ ગુજરાતી મલયાલમ તેલુગુ તમિલ ગુજરાતી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'નેટ-જીરો બેન્કિંગ એલાયન્સ' નું ગઠન કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે ? વર્લ્ડ બેંક UNICEF UNDP UNEP વર્લ્ડ બેંક UNICEF UNDP UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP